મહેસાણા અને કડીમાં કાનની બહેરાશનો કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા|મહેસાણા અને કડી ખાતે એન્જલ સ્પીચ એન્ડ હિયરીંગ ક્લિનીક્સ અને ર્ડા. રમણભાઇ પટેલ મહેસાણા તથા ર્ડા.પ્રશાંત ખમાર કડી ઇએનટી સર્જનના સૌજન્યથી કાનની બહેરાશનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં જિલ્લામાં જન્મજાત બહેરાશથી પીડાતા બાળકો, યુવા, સિનીયર સિટીઝનોએ કાનની તપાસ કરાવી હતી.અત્રે ટીમસદસ્યો કેમ્પમાં કાર્યરત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...