• Gujarati News
  • રેન્જબાઉન્ડ માર્કેટ ખરીદીની તક

રેન્જબાઉન્ડ માર્કેટ ખરીદીની તક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરઆંગણે સમાચારોની સુસ્તી અને ઇન્ટરનેશનલ સ્ટોક માર્કેટ્સમાં સ્થિર વલણ વરચે ભારતીય શેરબજારોમાં પોટર્ફોલિયો શફલિંગ અને વેલ્યૂ બાઇંગ વરચે સાધારણ સુધારાની ચાલ જળવાઇ રહી હતી. સાંકડી વધઘટ, ઘટેલાં વોલ્યુમ વરચે બીએસઇ સેન્સેકસ ૪૫.૮૨ પોઇન્ટના સુધારા સાથે ૨૬૩૬૦.૧૧ પોઇન્ટ બંધ રાો હતો. જોકે નિફટી ઇન્ટ્રા-ડે ૭૯૧૯.૬૫ પોઇન્ટની સર્વોરચ સપાટી બનાવ્યા બાદ છેલ્લે ૧૫.૮૦ પોઇન્ટના સુધારા સાથે ૭૮૯૧.૧૦ પોઇન્ટ બંધ રાો હતો. બેન્કિંગ, ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, મિડકેપ, સ્મોલકેપ સેકટરના શેર્સ આજે ડિમાન્ડમાં રાા હતા. જયારે મેટલ, આઇટી અને ટેકનોલોજી શેર્સમાં સાધારણ પીછેહઠ રહી હતી. વડાપ્રધાને ટેકનોલોજી, આઇટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર ઉપર વિશેષ ભાર મૂકવાની જાહેરાત કરી છે. તેની અસર જોકે કમ્પ્યૂટર કંપનીઓના શેર્સ ઉપર પોઝિટિવ રહી છે. તે ઉપરાંત બાલ્ટીક ડ્રાય ઇન્ડેકસ ચાર માસની ટોચે પહોંરયો હોવાના અહેવાલો પાછળ શિપિંગ કંપનીઓના શેર્સમાં પણ ૩ ટકાથી ૭ ટકા સુધીનો આકર્ષક સુધારો રાો હતો. જોકે ચીનમાં ઉત્પાદન વૃદ્ધિ દર સાધારણ ઘટયો હોવાના અહેવાલો પાછળ મેટલ શેર્સમાં વેચવાલી રહી હતી.
સન ફાર્માનું માર્કેટકેપ ટોચે પહોંરયું
સન ફાર્માનું માર્કેટકેપ રૂ. ૧.૭૮ લાખ કરોડની સર્વોરચ સપાટીએ પહોંરયું છે. સૌથી મજાની વાત એ છે કે, કંપનીનું માર્કેટકેપ બાકીની ફાર્મા કંપનીઓ સીપલા (૪૦ હજાર કરોડ), રેનબકસી (૨૭ હજાર કરોડ), લ્યુપિન (૫૬ હજાર કરોડ) અને ડો. રેી (૪૮ હજાર કરોડ)ના સંયુકત માર્કેટકેપ રૂ. ૧.૬૧લાખ કરોડથી પણ વધી ગયું છે. સન ફાર્માના શેરનો ભાવ આજે પણ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ રૂ. ૬૭૬.૪૫ થઇ ગયો હતો.
નિફટી ઇન્ટ્રા-ડે ૭૯૨૦ની સર્વોરચ સપાટીએ
સ્ટોક સ્પેસિફિક એપ્રોચ મેરીકો માયા ઉછળ્યો
મેરીકો માયા મેરીકો માયા આજે ૯.૯૦ ટકા એટલે કે રૂ. ૪૪.૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૯૩.૨૦ની સપાટીએ બંધ રાો હતો. આ શેર છેલ્લા ૮ ટ્રેડિંગ દિવસોમાં રૂ. ૨૭૦ના મથાળેથી રૂ. ૨૨૩ (૮૨ ટકા) ઉછળી રૂ. ૪૯૩.૨૦ની સપૂાટીએ બંધ રાો હતો.
ટાઇટન મોર્ગન સ્ટેનલિ દ્વારા કંપનીની કામગીરી અંગેના ગ્રેડમાં સુધારો કર્યોહોવાની પોઝિટિવ અસર હેઠળ શેરનો ભાવ ૬.૫૭ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૬૭.૧૫ની સપાટીએ બંધ રાો હતો.
કલેરિસ લાઇફ સાયન્સ કંપનીને નવો પ્લાન્ટ સ્થાપવા માટે એમએચઆરએની મંજૂરી મળી ગઇ હોવાના અહેવાલો પાછળ શેરમાં આજે ૩.૫૬ ટકાના સુધારા સાથે ભાવ