તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • સાથે રહોને ભાઈ! | કાર્યક્રમમાંવોક વે જેવી વ્યવસ્થા કરાઈ હતી. જેમાં

સાથે રહોને ભાઈ! | કાર્યક્રમમાંવોક-વે જેવી વ્યવસ્થા કરાઈ હતી. જેમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાથે રહોને ભાઈ! | કાર્યક્રમમાંવોક-વે જેવી વ્યવસ્થા કરાઈ હતી. જેમાં ચાલતા ચાલતા રાહુલ પ્રશ્નોના જવાબ આપતા હતા. જેમાં ભરતસિંહનો હાથ પકડીને રાહુલ પોતાની સાથે લાવવા ખેંચતા હતા.

સવાલ પહેલાં જવાબના પાઠ ભણાવ્યા | રાહુલગાંધીને ભરતસિંહે કાર્યકરોના નામથી સવાલો પૂછ્યા હતા. જેના રાહુલે જવાબ આપ્યા હતા. પણ પહેલાં કોંગી નેતાઓએ તેમને યોગ્ય હોમવર્ક કરાવ્યું હતું.

કાર્યકરો ખુરશી લઈ ચાલી નીકળ્યા! | રાહુલગાંધીને નજીકથી જોવાનો ઉત્સાહ કાર્યરોમાં જોવા મળ્યો હતો. કાર્યકરો સ્ટેજની નજીક જવા માટે પોતાની ખુરશીઓ ઉપાડીને સ્ટેજ તરફ ધસી ગયા હતા.

રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીની સભા: રાહુલને હોમવર્ક કરાવ્યું, ભરતસિંહને રાહુલે ખેંચવા પડ્યા

અન્ય સમાચારો પણ છે...