તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ JICમાં બંધક 40 પાકિસ્તાનીઓએ ભૂખ હળતાલ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંપાકિસ્તાન સરકારે સીમા ઓળંગી ગયેલા ભારતીય સૈનિકને છોડી મૂક્યા હતા તો ભારતે પાક. સાથે શુભચેષ્ટા દર્શાવીને 1 માર્ચના કચ્છ-બનાસકાંઠાના 33 કેદીઓને છોડ્યા હતા. પરંતુ અરસપરસની કાર્યવાહીની આડઅસર રૂપે ભુજના જોઇન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં રહેલા અન્ય 40 પાક. બંદીવાનોએ મુકત થવાની હઠ પકડી ભૂખ હળતાળ પર ઉતર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો