• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કર્ણાવતી ક્લબની17 સપ્ટેમ્બરે ચૂંટણી: 28 ઓગસ્ટથી ફોર્મ મળશે

કર્ણાવતી ક્લબની17 સપ્ટેમ્બરે ચૂંટણી: 28 ઓગસ્ટથી ફોર્મ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SBIના અધિકારી 800 કરોડના કૌભાંડમાં જેલમાં

બિગબજારની 12થી 16 ઓગસ્ટ મહાબચત ઓફર

કાલુપુર, વીએસ, સીએન, પાંજરાપોળ પાસે પોલીસ ફરી વળી

ટ્રાફિક પોલીસે 13 ગાયને પકડીને માલિકો સામે ફોજદારી કેસ કર્યા

ક્લબના નિવૃત્ત થતા 10 ડિરેક્ટરના સ્થાને ચૂંટણી થશે

2 સપ્ટે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ચોથી સુધી ફોર્મ પાછું ખેંચી શકાશે

ક્લબના પ્રેસિડેન્ટ જયેશ મોદી અને સેક્રેટરી કમલેશ પટેલે કહ્યું કે, ક્લબમાં લગભગ બે વર્ષથી મેમ્બર્સ પાવર પેનલ સંચાલન કરી રહ્યું છે. ક્લબમાં લોકશાહી પદ્ધતિને અનુસરીને કંપની લો બોર્ડના નિયમ મુજબ દર વર્ષે રોટેશન મુજબ એક- તૃતીયાંશ ડિરેક્ટરોને નિવૃત્ત કરવા અને તેમના સ્થાને નવા ડિરેક્ટરોની ચૂંટણી યોજાનાર છે. અગાઉ ક્લબની યોજાયેલી ચૂંટણીમાં સૌપ્રથમ ચૂંટાયેલા 7 ડિરેક્ટરો નિવૃત્ત થાય છે અને તેના સ્થાને નવા ડિરેક્ટર ચૂંટાશે. ક્લબમાં 36 ડિરેક્ટરની સંખ્યા છે અને તે પૈકી 6 ડિરેક્ટર કો- ઓપ્ટ કરાય છે. આમ, ક્લબના 30 ડિરેક્ટર પૈકી 10 ડિરેક્ટરની ચૂંટણી યોજવામાં સરળતા રહે તે હેતુસર વધુ 3 ડિરેક્ટરોને પણ રાજીનામાં આપવા અનુરોધ કરાયો છે. બોર્ડની મંજૂરી મેળવ્યા પછી ક્લબના કુલ 36 ડિરેક્ટ પૈકી હવે 3 ડિરેક્ટરને કો-ઓપ્ટ તરીકે લેવા અને બાકીના 33 ડિરેક્ટરો પૈકી એક-તૃતીયાંશ એટલેકે 11 ડિરેક્ટરની ચૂંટણી યોજવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આમ, ક્લબમાં ચૂંટાયેલા ડિરેક્ટરની સંખ્યા 33 કરવાનું નક્કી કરાય તો 11 ડિરેક્ટરની ચૂંટણી યોજી શકાય તે હેતુસર 4 ડિરેક્ટરના રાજીનામાં લેવામાં આ‌વશે. ક્લબની યોજાયેલ ચૂંટણીમાં પછીથી ચૂંટાયેલા ડિરેક્ટર પૈકી કોના રાજીનામાં લેવા તે અંગે પછીથી નિર્ણય લેવામાં આ‌વશે. જો કે, અંગે તા. 16 સપ્ટેમ્બરે યોજાનારી ક્લબની અસાધારણ સામાન્ય સભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ગ્રાહકોને મળશે બચતની અમૂલ્ય તક

અંજલિ ચારરસ્તા

વાસણા

નહેરુનગર

વાડજ

ડિવાઈડર પાસે ગાયો| ગાયોનુંરોડ પર બેસવાનું ફેવરિટ સ્થળ ડિવાઈડર પાસે હોવાથી અકસ્માતનું પૂરેપૂરું જોખમ રહે છે.

સર્કલમાં આરામ | અંજલિસર્કલ પાસે હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી ગાયને બીજે ક્યાંય જગ્યા મળી તો સર્કલની અંદર રેલિંગ ઓળંગીને ઘૂસી ગઈ હતી.

સડક પર સ્વૈરવિહાર | વાસણાપોલીસ સ્ટેશનની આગળ સવારથી ગાયો રસ્તા પર અડિંગો જમાવીને બેસી જાય છે અને તેના કારણે ઘણીવાર ટ્રાફિકજામ પણ થઈ જાય છે.

ક્યાંથી નીકળવું | શહેરનામોટાભાગના વિસ્તારોમાં રસ્તાની વચોવચ ગાયો અડિંગો જમાવીને બેસી જતી હોય છે. જેના કારણે વાહનચાલકોને ક્યાંથી નીકળવું તે પણ એક પ્રશ્ન થાય છે. ઘણી વખત તો ગાયોએ વાહનચાલકો ઉપર પડી હોય તેવા બનાવો પણ બન્યા છે. છતાં તંત્ર હાથ ધરીને બેસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફોટો- દિલીપ ઠાકર, ધવલ ભરવાડ

નિવૃત્ત થનાર ડિરેક્ટર્સ

{જયેશભાઈ મોદી { અમરીશ પટેલ { સાધના શાહ { કેતન પટેલ { રક્ષેશ સત્યા { મનોજ પટેલ (મુખી) { ભાવેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...