તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • નવીદિલ્હી |ખાતરની સબસિડી ખેડૂતોને સીધી મળી રહે તે હેતુથી એક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવીદિલ્હી |ખાતરની સબસિડી ખેડૂતોને સીધી મળી રહે તે હેતુથી એક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવીદિલ્હી |ખાતરની સબસિડી ખેડૂતોને સીધી મળી રહે તે હેતુથી એક નવી ડાઇરેક્ટર બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી) ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. જેમાં ટાસ્ક ફોર્સ આગામી ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરશે તેવું ખાતર મંત્રી અનંથ કુમારે જણાવ્યું હતું. સરકાર પાઇલોટ પ્રોજેક્ટ દ્વારા 14 જીલ્લાઓમાં ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને સીધી મળી રહે તે પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે આગામી રવિ સિઝનમાં બીજા 14 જીલ્લાઓને સાંકડી લેવામાં આવશે. અને ત્યાર બાદ ધીમે-ધીમે પૂરા દેશમાં ખેતી કરતા ખેડૂતોને સુવિધા પુરી પડાશે. 70 હજાર કરોડના બજેટની જોગવાઇ છે.

ખાતરની ડાઇરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર માટે નવી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો