તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કોલકાતા |બજારનિયંત્રક સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલકાતા |બજારનિયંત્રક સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોલકાતા |બજારનિયંત્રક સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા ગુજરાતમાં નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટીવ્ઝ (NCDEX)ના વેરહાઉસિંગમાં રહેલા કપાસિયાખોળની ગુણવત્તાની ખરાઇ કરશે. ગુજરાતમાં કડી ખાતે આવેલા ક્રશર્સે સેબીમાં એનસીડીએક્સ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. કપાસિયાખોળ તથા તેલની ગુણવત્તા યોગ્ય સ્તરની હોવાની ફરિયાદ કરવામાં આવી છે. એનસીડીએક્સના ગોદામોમાં અત્યારે 15000 ટનનો કુલ સ્ટોક છે. જ્યારે ખોળની એક લાખ બેગ જેટલો સ્ટોક છે.

એનસીડીએક્સ વિરૂદ્ધ કપાસિયા ખોળમાં ગુણવત્તા નબળી હોવા મુદ્દે સેબીમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો