તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટી બનવા માટે કંઈ લેવડ દેવડ તો નથી કરી ને : રૂપાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ રાજ્યમાં નવા પસંદ થયેલા 2343 તલાટીઓને નિમણૂંક પત્રો આપ્યા. મહાત્મા મંદિરમાં માટે એક ખાસ સમારંભ યોજેલો. ચંપાવત પ્રકરણના કારણે તલાટી ભરતી પ્રક્રિયા ખાસ્સી વગોવાઈ. આનો પડઘો શુક્રવારના સમારોહમાં પડ્યો. ખુદ મુખ્યમંત્રીએ નવી ભરતી પ્રક્રિયા પારદર્શી હોવાનો દાવો કરવો પડ્યો. એટલે સુધી કે તેમણે પોતાના સંબોધનમાં ઉપસ્થિત ...અનુસંધાન પાનાં નં.11



તમામ તલાટીઓને જાહેરમાં પુછવું પડ્યું કે, તલાટી બનવા તેમણે કોઈ વચેટિયાઓ સાથે લેવડ દેવડ તો નથી કરી નેω

બદલીની ભલામણ માટે ધારાસભ્યોને લઈને આવતા

મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા તલાટીઓને ફરજ નિષ્ઠા, સો ટકા હાજરીની સલાહ આપતા કહ્યું કે, જ્યાં પોસ્ટીંગ મળ્યું છે ત્યાં ફરજ બજાવજો. બદલીના ચક્કરમાં પડતા નહીં. ધારાસભ્યોને પકડી બદલીની ભલામણ ના લાવતા. આવી સલાહ રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે આપી હતી.

નવા પસંદ કરાયેલા 2343 તલાટીઓને નિમણૂક પત્ર અપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો