• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Idar
  • ઇડર : જનકલ્યાણટ્રસ્ટ બ્રહ્મપુરી દ્વારા આયોજિત હોમાત્મક લઘુરુદ્રનું પવિત્ર શ્રાવણ

ઇડર : જનકલ્યાણટ્રસ્ટ બ્રહ્મપુરી દ્વારા આયોજિત હોમાત્મક લઘુરુદ્રનું પવિત્ર શ્રાવણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : જનકલ્યાણટ્રસ્ટ બ્રહ્મપુરી દ્વારા આયોજિત હોમાત્મક લઘુરુદ્રનું પવિત્ર શ્રાવણ માસમાં ઈડર તાલુકાના બ્રહ્મપુરી ગામ દુગ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. ખુબજ ભક્તિમય રીતે સંપન્ન થયો હતો. પ્રસંગમાં મુંબઈ થી સો ઉપરાંત ભાવિકો ઉત્સાહપુર્વક હાજર રહ્યા હતા. જનકલ્યાણ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ નરહરિ જાની , સતીષભાઇ જાની , યતિનભાઇ જાની અને નવનીતભાઇ જાની દ્વારા સમસ્ત ગામવાસીઓ માટે મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ઇડરના બ્રહ્મપુરીમાં દુગ્ધેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરુદ્રનુું આયોજન

અન્ય સમાચારો પણ છે...