તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Idar
  • ઇડર | કે.એમ.પટેલવિદ્યામંદિર ઈડર માં તા.11 જુલાઇ 2017 ને મંગળવારના

ઇડર | કે.એમ.પટેલવિદ્યામંદિર ઈડર માં તા.11 જુલાઇ 2017 ને મંગળવારના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | કે.એમ.પટેલવિદ્યામંદિર ઈડર માં તા.11 જુલાઇ 2017 ને મંગળવારના રોજ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા વિદ્યાર્થાઓ વચ્ચે વસ્તી દિન વિષય પર વકવૃત્ત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શાળાના 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિશ્વ અેક મોટી સમસ્યા વિશે બાકીના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. દરેક સમસ્યાના મુળમાં વસ્તી જવાબદાર છે. તેવુ દરેક સ્પર્ધકે પોતાનુ મંત રજુ કર્યુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.એચ.સોલંકીએ કર્યુ હતુ શાળાના આચાર્ય સમગ્ર કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...