ઇડરના ચડાસણા ગામે મહિલા સશક્તિકરણ માટે મિટિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઊજવણી અંતર્ગત અલકાપુરી મહિલા મંડળના કુટુંબ સલાહ કેન્દ્ર દ્વારા ઇડરના ચડાસણા ગામે ગામની મહિલાઓની મિટીંગ સરપંચ, તલાટીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં કુટુંબ સલાહ કેન્દ્રના કાઉન્સીલર મીનાક્ષીબેન અને સુનીતાબેન ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓની મહિલા શક્તિકરણ અંગે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...