Divya Bhaskar

Home » Uttar Gujarat » Himmatnagar District » Idar » ઇડર દામોદર એરીયાના શનય કોમ્પ્લેક્ષ ખાતે વૃક્ષારોપણ

ઇડર દામોદર એરીયાના શનય કોમ્પ્લેક્ષ ખાતે વૃક્ષારોપણ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:56 AM

ઇડર : ઇડર દામોદર એરીયાના શનય કોમ્પ્લેક્ષ સોસા. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શનય કોમ્પ્લેક્ષના...

  • ઇડર દામોદર એરીયાના શનય કોમ્પ્લેક્ષ ખાતે વૃક્ષારોપણ
    ઇડર : ઇડર દામોદર એરીયાના શનય કોમ્પ્લેક્ષ સોસા. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શનય કોમ્પ્લેક્ષના પ્રમુખ નટુભાઇ, ઉપપ્રમુખ શૈલેષભાઈ, સેક્રેટરી જવાનપુરા, પંચાયત તલાટી નીતિનભાઈ, સરપંચ કે.સી.પટેલ, પંકજ દેસાઇ, પૂર્વ તા.પ્ર. દાસ ગૃપ ચિંતનદાસ, સત્યમ હોસ્પિ., શાન્તિ હોસ્પિ., ઓમ બાળકોની હોસ્પિ.ના ડોક્ટર વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending