ઇડરમાં વિશ્વ આદિવાસી નિમેત્તે બાઈક રેલી યોજાઇ

ઇડર : વિશ્વ આદિવાસી દિવસ નિમેત્તે ઇડર તાલુકાના આદિવાસી ગામડાઓના યુવાનો દ્વારા બાઈક રેલી યોજાઇ હતી. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
ઇડરમાં વિશ્વ આદિવાસી નિમેત્તે બાઈક રેલી યોજાઇ
ઇડર : વિશ્વ આદિવાસી દિવસ નિમેત્તે ઇડર તાલુકાના આદિવાસી ગામડાઓના યુવાનો દ્વારા બાઈક રેલી યોજાઇ હતી. જેમાં એસ.ટી.-એસ.સી. સમાજે એપોલો ત્રણ રસ્તા ઉપર આવેલ ડો .બાબા સાહેબ આબેક્ટરની પ્રતિમાને ફૂલહાર ચડાવી વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. બાઈક રેલી ઇડરથી પોળો ધોરિયા, કેશરપુરા, વાધપુર ઇડર, મલાસા સિયાસન, વોરાવાવ, કાલવણ આશ્રમથી પોળો સુધી નીકળી હતી.

X
ઇડરમાં વિશ્વ આદિવાસી નિમેત્તે બાઈક રેલી યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App