લાલપુરમા રોડની બાજુ દુકાન બાંધી દબાણ કર્યું

ઇડર| લાલપુર બસ સ્ટેશનની બાજુ જતાં રસ્તા ઉપર ખુલા ભોગવટાની જગ્યા ઉપર બાધકામ કરી દેતા ગામના લોકોમાં રોષની લાગણી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
લાલપુરમા રોડની બાજુ દુકાન બાંધી દબાણ કર્યું
ઇડર| લાલપુર બસ સ્ટેશનની બાજુ જતાં રસ્તા ઉપર ખુલા ભોગવટાની જગ્યા ઉપર બાધકામ કરી દેતા ગામના લોકોમાં રોષની લાગણી પેદા થઇ છે.

ઇડરના લાલપુર ગામ રોડ ઉપર આવેલ બસ સ્ટેશનની બાજુમાં ગામમાં જવાના રસ્તા ઉપર ગામના જ એક વ્યક્તિ એ દુકાનનું બાધકામ કરી દેતા તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી હતી. લાલપુર ગામની પંચાયતની સામેની સાઈડ માજ બાધકામ કરવામાં આવ્યું છે. ગામના સરપંચ કહે છે કોઇપણ જાતની બાંધકામ મંજૂરી આપી નથી! ગેરકાયદે બાંધકામ હોય તો પંચાયત દ્વારા કેમ કાર્યવાહી થઇ નથી તેની ચર્ચા થઇ રહી છે.

X
લાલપુરમા રોડની બાજુ દુકાન બાંધી દબાણ કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App