તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશોતરની મહિલાઓએ વટસાવિત્રી વ્રતની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈડર : વટ સાવિત્રી વ્રત નિમિત્તે પતિના લાંબા આયુષ્ય અને આરોગ્યની શુભ કામનાથી મહિલાઓ ધ્વારા વડનું પૂજન અર્ચન તથા પ્રદક્ષિણા કરી જાગરણ અને ભજન કીર્તન કરવામાં આવે છે તથા ઉપવાસ રાખી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. દેશોત્તર ગામની મહિલાઓએ પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. શાસ્ત્રી પ્રકાશ ભાઈ જોષીએ પૂજન વિધિ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...