તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇકો કાર ચાલકે એકટીવાને ટક્કર મારતાં માથામાં ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં ઇકો કાર ચાલકે એક્ટીવા ચાલકને ટક્કર મારતા ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.

ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોંયણ પાસે એક ઇકો કારની ટક્કરે એક્ટિવા ચાલક ડિવાઈડર સાથે ટકરાતા માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે અકસ્માત સર્જી ઇકો કાર ચાલક નાસી છૂટયો હતો. એકટીવા ચાલકને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...