તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રતાપ હાઈસ્કૂલ ઇડરમાં 72 માં સ્વાતંત્ર પર્વની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : ઇડરની સરપ્રતાપ હાઈસ્કૂલ અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે 72માં સ્વાતંત્ર દિનની ઊજવણી શાળાના કેમ્પસમાં ઇડર પાલિકાના પ્રમુખ જસવંત કુમારી એસ. વાઘેલાના અધ્યક્ષસ્થાને કરાઇ હતી. જેમાં ઇડર પાલિકા ચીફ ઓફિસર એલ. બી. દેસાઈ, જે. સી. શાહ, મંત્રી જે. ટી. ચૌહાણ તથા શાળાના આચાર્ય બી.આર.પટેલ તથા શાળા શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા ઇડર શહેર નગરજનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...