ઇડર ના ઈસરવાડામાં દૂધઘર ગોડાઉનનું ઉદઘાટન

ઇડર : ઇડર ના ઇસરવાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના દૂધઘર ગોડાઉનનું ઉદઘાટન 16/09/2018ના રોજ કરાયું હતું . જેમાં ગામની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Idar - ઇડર ના ઈસરવાડામાં દૂધઘર ગોડાઉનનું ઉદઘાટન
ઇડર : ઇડર ના ઇસરવાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના દૂધઘર ગોડાઉનનું ઉદઘાટન 16/09/2018ના રોજ કરાયું હતું . જેમાં ગામની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યકમમાં ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા, સાબર ડેરી કસ્ટોડિયન કમિટીના પ્રમુખ જેઠા પટેલ,ગામના સરપંચ પુષ્પાબેન સોલંકી, ઇસરવાડા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો તથા સમસ્ત ગ્રામજનો હાજર હતા.

X
Idar - ઇડર ના ઈસરવાડામાં દૂધઘર ગોડાઉનનું ઉદઘાટન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App