ઇડરના બરવાવમાં શ્યામ ગોળ બાવજીનો મેળો ભરાયો

ઇડર | ઇડર તાલુકાના બરવાવ ગામમાં શ્યામ ગોળ બાવજીનો મેળો ભાદરવા મહિનાના પહેલા રવિવારે મેળો ભરાય છે. જેમાં શ્રદ્ધાથી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Idar - ઇડરના બરવાવમાં શ્યામ ગોળ બાવજીનો મેળો ભરાયો
ઇડર | ઇડર તાલુકાના બરવાવ ગામમાં શ્યામ ગોળ બાવજીનો મેળો ભાદરવા મહિનાના પહેલા રવિવારે મેળો ભરાય છે. જેમાં શ્રદ્ધાથી પશુપાલકો આ મેળા મા દૂધેલિનાં નામની વનસ્પતિના પાના પોતાની ગાય અને ભેંસ ખવડાવે છે. ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે તેવી માન્યતા હોય છે. લોકો પ્રસાદમાં કૂલર અને સુખડીનો પ્રસાદ ચડાવે છે.

X
Idar - ઇડરના બરવાવમાં શ્યામ ગોળ બાવજીનો મેળો ભરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App