તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Idar
  • ઇડરની ઇલ્વદુર્ગ વિદ્યા સંકૂલ સુરપુરમાં સ્વાતંત્ર પર્વની ઊજવણી

ઇડરની ઇલ્વદુર્ગ વિદ્યા સંકૂલ સુરપુરમાં સ્વાતંત્ર પર્વની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇલ્વદુર્ગ વિધા સંકૂલ સુરપુરમાં 72મા સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે શાળાના સેવક રોહિતભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યુ હતું. વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને શાળા તરફથી મીઠાઇ વહેંચવામાં આવી હતી.આ પ્રસંગે મંડળના પ્રમુખ આઇ.ડી.પટેલ ટ્રસ્ટ વી.કે.પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નટુભાઇ પટેલ તથા આચાર્ય વસંતભાઇ નાયક તથા મણિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...