તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિમતનગર | હિંમતનગરનગરપાલિકા દ્વારા 5મી જૂન પર્યારવણ દિન નિમિત્તે સમગ્ર

હિમતનગર | હિંમતનગરનગરપાલિકા દ્વારા 5મી જૂન પર્યારવણ દિન નિમિત્તે સમગ્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમતનગર | હિંમતનગરનગરપાલિકા દ્વારા 5મી જૂન પર્યારવણ દિન નિમિત્તે સમગ્ર શહેરના 12 વોર્ડમાં વોર્ડ મોનીટરીંગ ઓફિસરની નિમણૂંક કરીને સૂકો તથા ભીનો કચરો અલગ-અલગ રાખવાની સમજ આપી નાગરિકોને શપત લેવડાવવામાં આવ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓએ રેલી કાઢી જનજાગૃતિ માટે બેનર્સ પોસ્ટર્સ લગાવી પત્રિકાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ નિલાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સાવનભાઇ દેસાઇ, ચીફ ઓફિસર પોંચાભાઇ માળી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...