તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાથરોલ | એસ.આર.શાહહાઇસ્કૂલ તા.હિંમતનગર શાળામાં માર્ચ 2017માં લેવાયેલી એચ.એસ.સી.પરીક્ષામાં પ્રથમ નંબ

હાથરોલ | એસ.આર.શાહહાઇસ્કૂલ તા.હિંમતનગર શાળામાં માર્ચ-2017માં લેવાયેલી એચ.એસ.સી.પરીક્ષામાં પ્રથમ નંબરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાથરોલ | એસ.આર.શાહહાઇસ્કૂલ તા.હિંમતનગર શાળામાં માર્ચ-2017માં લેવાયેલી એચ.એસ.સી.પરીક્ષામાં પ્રથમ નંબરે દેસાઇ સિધ્ધીબહેન તેજમલભાઇ 90.85 ટકા, બીજા નંબરે દેસાઇ રિધ્ધીબહેન તેજમલભાઇ 86 ટકા ત્રીજા નંબરે દેસાઇ સીમાબહેન ઓધારભાઇ 83 ટકા ગુણ પ્રાપ્ત કર્યો છે. તેમજ એસ.એસ.સી.પરીક્ષામાં પ્રથમ નંબરે પટેલ દર્શનકુમાર નરેશભાઇ 87.16 ટકા, બીજા નંબરે જાદવ દર્શનકુમાર નલિનભાઇ 78.66 ટકા, ત્રીજા નંબરે પટેલ કેતુબહેન કનુભાઇ 74 ટકા ગુણ પ્રાપ્ત કરી શાળા તેમજ હાથરોલ ગામનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...