તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એશિયન ગ્રેનીટો ઈન્ડિયા લિમિટેડ કંપની ખાતે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ખુલ્લું મુકાયું

એશિયન ગ્રેનીટો ઈન્ડિયા લિમિટેડ કંપની ખાતે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ખુલ્લું મુકાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ| નેશનલહાઈવે આઠ હિંમતનગર રોડ ઉપર આવેલા કાટવાડ પાટીયાં એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લીમીટેડ કંપનીમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંગઠિત ક્ષેત્રે કામ કરતાં શ્રમયોગીઓ અને તેમનાં આશ્રિતોના કલ્યાણ માટે નિર્દિષ્ટ કલ્યાણ કારી પ્રવૃત્તિઓના ભાગરૂપે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત તથા એશીયન ગ્રેનીટો ઈન્ડિયા લીમીટેડના સંયુક્ત ઉપક્રમે - 1.75 લાખના ખર્ચે તૈયાર શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર નો શુભારંભ લેબર વેલ્ફેર ઓફિસર અનંત પટેલ, કંપનીનાં ડિરેક્ટર જયંતિભાઇ એમ.પટેલ, જગદીશભાઇ આર.પટેલ તથા એચ.આર. ડીપાર્ટમેન્ટ, નિકુલ ખંભાતી, કૃણાલભાઇ, ર્ડા.જશુભાઇ સહિત સ્ટાફ તથા શ્રમયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...