રસ્તા-ગટરના...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્તા-ગટરના...

કામમાંશાસક પક્ષના સભ્યોએ કોન્ટ્રાકટર સાથે ભેગા મળી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં શાસક પક્ષના સભ્યોએ ભારે નારાજગી દર્શાવી હતી અને માત્ર સસ્તી પબ્લિસીટી મેળવવા આધાર પુરાવા વગરની રજૂઆતો કરાય છે, જો કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો હોય તો પુરાવા રજૂ કરવા જોઇએ અને જો કોઇપણ પ્રકારનો પુરાવો હોય તો ગૃહમાં કરેલા આક્ષેપ પાછા ખેંચી લે તેવી માગણી કરી હતી. પાલિકાના પ્રમુખ શંકરભાઇ કહાર, ઉપપ્રમુખ કલ્પાબેન પટેલે પણ વિપક્ષના નેતાના આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા અને વિપક્ષના નેતાએ ગૃહમાં કરાયેલા આક્ષેપ અંગે માફી માગે તેવી આક્રમક રજૂઆત કરી હતી.

મામલામાં વિપક્ષના અન્ય સભ્યોએ ઇશાક શેખ તરફથી કરાયેલા આક્ષેપ અંગે દિલગીરી વ્યકત કરાતાં વિપક્ષના નેતા ઇશાક શેખે પણ રોડ, રસ્તાના કામોમાં શાસક પક્ષના સભ્યોએ કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને અગાઉ ઉચ્ચારવામાં આવેલ શબ્દો પ્રત્યે ખેદ વ્યકત કર્યો હતો. પરંતુ રોડના કામો કરતી એજન્સી તરફથી કરાયેલા કામોની માહિતી તથા કામગીરીનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવા જણાવ્યું હતું.

હરણાવનદીમાં...

વર્ધમાનભાઇનટ સહિતે 6 કલાકની જહેમત બાદ માલધારીઓને હેમખેમ બચાવી લીધા હતા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ડેપ્યુટી કલેકટર વિશાલ સકસેના, પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા ડીવાયએસપી જયોતિ પટેલ, મામલતદાર એચ.એન.મોદી સ્થળ ઉપર હાજર રહ્યા હતા.

માર્કેટિંગકંપની...

કોઇખાતર અને કોસ્મેસ્ટીક આઇટમોના માર્કેટીંગ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી જોડાયા હતા અને તેમના સગા-સબંધીઓને પણ તેમની સાથે જોડયા હતા. પરંતુ કંપનીની કીટના વેચાણ કાર્યમાં મળતા કમિશન કે પગાર બાબતે વિવાદ સર્જાતા બુધવારે હિંમતનગરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત અર્થે પહોંચ્યા હતા. જયાં હાજર પોલીસ અધિકારીએ યુવાનોની વાત સાંભળી ફરિયાદ આપવી હોય તો લેવા તત્પરતા દર્શાવી હતી. પરંતુ યુવાનોએ ફરિયાદ કરવાનું ટાળી તેમને ન્યાય મળી જાય એટલે બસ તે વાત પર મામલો અટકી ગયો હતો.

જસદણ તાલુકાના વેરાવળના રાજેશ ગોવાણી અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાડા ગામના રહીશ ગોરધનભાઇ કુકાવાવાએ જણાવ્યુ કે કંપનીના સંચાલકો માણસોને ખોટુ બોલાવડાવીને લાવે છે, વિશ્વાસ જીતે છે અને કામ કરાવ્યા પછી નાણાં આપી છેતરે છે.

અા મામલે પીએસઆઇ સી.વી.નાયકે જણાવ્યું કે, કંપનીનું માર્કેટીંગ કરનારા યુવકો અને સંચાલકો વચ્ચેના હિસાબનો મામલો છે. તેઓએ કોઇ ફરિયાદ લખાવી નથી. ફરિયાદ નોંધાવશે અને તેમાં તથ્ય જણાશે તો ગુનો નોંધવામાં આવશે.

સાતમા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...