• Gujarati News
  • National
  • મોડાસા એલ.જે.ગાંધી બી.સી.એ. કોલેજનુ ગૌરવ

મોડાસા એલ.જે.ગાંધી બી.સી.એ. કોલેજનુ ગૌરવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા એલ.જે.ગાંધી બી.સી.એ. કોલેજનુ ગૌરવ

હિંમતનગર | એલ.જે.ગાંધી(બાકોરવાળા)બી.સી.એ.કોલેજ સેમ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પટેલ નિહાલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પ્રતિનિધી તરીકે પસંદગી પામ્યો છે. જે બદલ કોલેજના પ્રમુખ નવિનચંદ્ર આર. મોદી, કોલેજના પ્રભારીમંત્રી અરવિંદભાઇ જે.મોદી અને કોલેજના આચાર્ય ર્ડો. ભદ્રેશભાઇ પી.પટેલ તથા સમસ્ત સ્ટાફ પરીવારે બિરદાવ્યાહતા.

અન્ય સમાચારો પણ છે...