• Gujarati News
  • National
  • હિંમતનગરમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું

હિંમતનગરમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાંહીટવેવ ફરી વળ્યાં બાદ બુધવારે માત્ર આંશિક રાહત થઈ હોય તેમ હિંમ્તનગરમાં 42 ડિગ્રીનો તાપમાન નોંધાયું હતું. અને હજુ પણ આગામી બે દિવસમાં તાપમાન વધવાનું અનુમાન છે. હવામાન કચેરી ખાતે મંગળવારે તાપમાન 42.0 ડિગ્રી નોંધાયા બાદ બુધવારે પણ તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ ના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં બે ડિગ્રી જેટલું તાપમાન વધશે.

અન્ય સમાચારો પણ છે...