• Gujarati News
  • National
  • હિંમતનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી, સિંધી સમાજવાડી ખાતે ભજન કિર્તનનો કાર્યક્રમ

હિંમતનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી, સિંધી સમાજવાડી ખાતે ભજન-કિર્તનનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં વર્ષોથી રહેતા સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરાય છે. બુધવારે સાંજે 4 વાગ્યે સિંધી સમાજવાડીથી નીકળેલી રેલીમાં આયો લાલ ઝૂલે લાલના નાદ ગૂંજી ઉઠયા હતા. શહેરના ટાવર ચોક, પાંચબત્તી વિસ્તારમાં થઇને નીકળેલી ભવ્ય રથાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. ભોલેશ્વર મંદિર ખાતે રેલીનું સમાપન થયુ હતું. જયાં પૂજા-અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...