તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હિંમતનગરમાં સર્વધર્મ, સર્વજ્ઞાતિનો સાતમો સમુહલગ્નોત્સવ

હિંમતનગરમાં સર્વધર્મ, સર્વજ્ઞાતિનો સાતમો સમુહલગ્નોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં સર્વધર્મ, સર્વજ્ઞાતિનો સાતમો સમુહલગ્નોત્સવ

લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડીવાઇન દ્વારા વિદ્યાનગરી ખાતે રવિવારે સર્વધર્મ, સર્વજ્ઞાતિનો સાતમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા છે. જિલ્લાના અગ્રણીઓ એનઆરઆઇ સી.કે.પટેલ, ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, દક્ષેશ રાવલ, એન.સી.પ્રજાપતિ, ભાલચંદ્રભાઇ જોષી, હસમુખભાઇ ઠક્કર, ગિરધરભાઇ પટેલ, ડી.એલ.પટેલ, મોહનભાઇ નાયી સહિત અન્ય દાતાઓએ કરિયાવરરૂપે મંગલસૂત્ર, તિજોરી, ઘરવખરી સહિતની 25થી વધુ ચીજવસ્તુઓ આપી દાનના મહિમાને સાર્થક કર્યો છે. / તસ્વીર: ભાસ્કર