તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |હિંમતનગર ઇજનેરી કોલેજ ગ્રોમોર ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાં પ્રી-પ્લેસમેન્ટ ટ્રેનિંગ વર્કશોપ એડવાઇઝ એન્ડ આસીસ્ટ કંપનીના ડાયરેકટરે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ટ્રેનિંગથી માહિતગાર કર્યા હતા. તેમજ ઇન્ટરવ્યુ વિશે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓને પોઝિટિવ એટીટયુડ, કોમ્યુનિકેશન સ્કીલ અને તેનું મહત્વ તેમજ મેનર્સ, પ્રેઝન્ટેશન સ્કીલ તેમજ રીઝયુમ વિશે પ્રિપરેશન કરાયું હતું. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપ્યા હતા. કાર્યક્રમ સંચાલન બદલ સંસ્થાના ડીજી ર્ડા.એચ. બી. પટેલ તથા પીઆરઓ ર્ડા.બી.એલ.પટેલ અને સ્ટાફે બિરદાવ્યા હતા.

સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં નવીન છાત્રાલયનું ખાતમુહૂર્ત

પુંસરીમાં ડંકેશ્વર મહાદેવનો પાંચમો પાટોત્સવ ઊજવાયો

રાયગઢમાં અપંગ, અશકત, ગાયો માટે ગૌશાળાનું ઉદઘાટન

ગ્રોમોર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રી- પ્લેસમેન્ટ ટ્રેનિંગ વર્કશોપ

દિવ્ય ભાસ્કરના સહયોગથી કાલે હિંમતનગરમાં મેડિકલ કેમ્પ

ઇડર કે.એમ.પટેલ વિદ્યા મંદિરમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...