તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં પાટીદારોનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં પાટીદારોનું

અનેસવારે 11થી 6 વાગ્યા સુધી ચક્કાજામ જેવી સ્થિતિ રહી હતી. પદયાત્રાનું સામૈયું કરવા ઊંઝા પાટીદાર સમાજ હાઇવે પર ગોઠવાઇ ગયો હતો. પદયાત્રા આવી પહોંચતાં ભવ્ય સ્વાગત બાદ ઉમિયા મંદિરે પહોંચી હતી. જ્યાં પાટીદારો દ્વારા મા ઉમાની સમૂહ પૂજા કરાઇ હતી અને ચરણોમાં પાટીદારોને અનામત મળે, પાટીદારો ઉપર જુલમ ગુજારનાર સામે કાર્યવાહી કરવામાં આવે સહિતની માગણી સાથેની હૂંડી સાદર કરવામાં આવી હતી. તેમજ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ, ટ્રસ્ટીઓને એનાયત કરવામાં આવી હતી. પ્રસંગે યોજાયેલી સભાને અગ્રણી વરુણ પટેલ, અતુલ પટેલ, નરેન્દ્ર પટેલ, આયોજક હર્ષદભાઇ પટેલ સહિતે સંબોધન કરી પાટીદારોને અનામત ના મળે ત્યાં સુધી સરકાર સામે લડાઇ ચાલુ રાખવા હાકલ કરાઇ હતી.

આજેસ્વતંત્રતા

તેજપ્રમાણે તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, શામળાજી, ભિલોડા સહિતના સ્થળે પણ પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. પ્રાંતિજ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન રવિવારે ભજન-સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

હિંમતનગર નગરપાલિકા દ્વારા વોર્ડ નં.2માં આવેલ સહકાર હોલના મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો