તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે સ્વતંત્રતા પર્વે વિવિધ કાર્યક્રમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સ્વતંત્રતા પર્વે વિવિધ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંગ્રેજોનીગુલામીમાંથી દેશ આઝાદ થયાને સોમવાર તા.15 ઓગષ્ટ 2016ના રોજ 70 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે દેશમાં 70 મા સ્વાતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી થનાર છે તે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. વખતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ પ્રાંતિજની અવરઓન હાઇસ્કુલના મેદાનમાં થનાર છે ત્યારે તે માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.જેથી સોમવારે 9 વાગ્યે પ્રાંતિજમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાજયના સંસદીય સચિવ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપશે.

હિંમતનગરનો તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ ઇલોલ ખાતે યોજાશે.

..અનુસંધાન8 પર

આજે સ્વતંત્રતા

તેજપ્રમાણે તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, શામળાજી, ભિલોડા સહિતના સ્થળે પણ પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. પ્રાંતિજ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન રવિવારે ભજન-સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

હિંમતનગર નગરપાલિકા દ્વારા વોર્ડ નં.2માં આવેલ સહકાર હોલના મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. ઉપરાંત જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને સહકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો