તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંભોઇ |હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામે રવિવારે ગાંભોઇ ગ્રામ પંચાયત દ્વારા

ગાંભોઇ |હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામે રવિવારે ગાંભોઇ ગ્રામ પંચાયત દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંભોઇ |હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામે રવિવારે ગાંભોઇ ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તાલુકાના તમામ ગામોમાં ફરજ બજાવતા સફાઇ કામદારોનું સન્માન કરવાના કાર્યક્રમના ભાગરૂપે સફાઇ કામદાર વાલ્મિકી જશીબેન મણાભાઇનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. પ્રસંગે ગાંભોઇ સરપંચ કુલદીપસિંહ રાઠોડ, તલાટી કમ મંત્રી એમ.જે.રાઠોડ તેમજ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર-નટવર પટેલ

ગાંભોઇ ગ્રામ પંચાયતમાં સફાઇ કામદાર સન્માન સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...