તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરનામહાવીરનગરમાં વેચાણ આપેલ કાર ફેરવવા લઇ જઇ પરત આપતાં

હિંમતનગરનામહાવીરનગરમાં વેચાણ આપેલ કાર ફેરવવા લઇ જઇ પરત આપતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરનામહાવીરનગરમાં વેચાણ આપેલ કાર ફેરવવા લઇ જઇ પરત આપતાં એ-ડીવીઝન પોલીસે છેતરપિંડી કરવા અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગરના મહાવીરનગરની સુખસાગર સોસાયટીમાં રહેતા ભૂપતસિંહ ઇન્દ્રસિંહ રહેવરે મહાવીરનગરના પેલેસ રોડ ઉપર આવેલ શેત્રુંજય ફલેટસમાં રહેતા રાજેશભાઇ જમનાદાસ રાવલ અને અલકાબેન રાવલ પાસેથી નિસાન માઇક્રા કાર નં.જીજે.9.બીબી.8466 વેચાણ લીધી હતી. જેમણે એક માસ અગાઉ કાર લઇ ગયા બાદ પરત મૂકી જતાં ભૂપતસિંહ કાર લેવા ગયા તો બંને જણાએ કહેલ કે શાની ગાડી માગો છો તેમ કહી છેતરપિંડી કરતા પોલીસે બંને જણા વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...