તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર |હિંમતનગર તાલુકાના મોટી ડેમાઇ ગામે રહેતા યામીનીબેન ભાવેશભાઇ પટેલને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |હિંમતનગર તાલુકાના મોટી ડેમાઇ ગામે રહેતા યામીનીબેન ભાવેશભાઇ પટેલને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર |હિંમતનગર તાલુકાના મોટી ડેમાઇ ગામે રહેતા યામીનીબેન ભાવેશભાઇ પટેલને છેલ્લા કેટલાક સમયથી પરિવારજનો દ્વારા પિયરમાંથી પૈસા લઇ આવવા તથા ચારિત્ર્ય પર વહેમ રાખી મારઝૂડ કરવામાં આવતી હતી. દરમિયાન રવિવારે યામીનીબેનને પતિ ભાવેશભાઇ ચીમનભાઇ પટેલ, સાસુ શારદાબેન ચીમનભાઇ પટેલ, દિયર સંજયભાઇ ચીમનભાઇ પટેલ અને દેરાણી સોનલબેન પટેલ સહિત વિષ્ણુભાઇ ચીમનભાઇ પટેલે ગડદાપાટુનો માર મારી ત્રાસ આપ્યો હતો. જેથી યામીનીબેને પાંચેય જણા વિરૂધ્ધ સોમવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોટી ડેમાઇ ગામે મહિલાને ત્રાસ આપતા સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો