તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તલોદ |સાબરકાંઠા જિલ્લાના દેરોલથી વિહાર કરી ભિલોડા, હિંમતનગર, સલાલ, પ્રાંતિજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદ |સાબરકાંઠા જિલ્લાના દેરોલથી વિહાર કરી ભિલોડા, હિંમતનગર, સલાલ, પ્રાંતિજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલોદ |સાબરકાંઠા જિલ્લાના દેરોલથી વિહાર કરી ભિલોડા, હિંમતનગર, સલાલ, પ્રાંતિજ અને વદરાડ થઇ ગત તા.11 જુલાઇએ તલોદમાં ચાર્તુમાસ નિમિત્તે પધારેલા પૂજય લક્ષ્મીભૂષયનો 24મો પાવન વર્ષાયોગ જૈનવાડીમાં યોજાયો હતો. જે પ્રસંગે પંડિત અરવિંદભાઇ, ચેતનભાઇ તેમજ રાજુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ગુણવંતલાલ કચરાલાલ શાહ અને ભગવાનના મસ્તક પર શાંતિધારા કરવાનો લ્હાવો મધ્યપ્રદેશના બડ ગામના રાજેશભાઇ જૈને લીધો હતો. ધીરજબેન મણીલાલ શાહ, કાન્તીલાલ કેશવલાલ શાહ, ચંપકલાલ ડાહ્યાલાલ શાહ,ગીરીશભાઇ કોટડીયા, મહેન્દ્રભાઇ શાહ, જશુભાઇ કોઠારી, મહેન્દ્રભાઇ અમૃતલાલ શાહ, મનોજભાઇ શાહ, અશોકભાઇ ગાંધી ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી. તસ્વીર - ભોગીલાલ પટેલ

તલોદમાં લક્ષ્મીભૂષય માતાજીનો 24મો વર્ષાયોગ મહોત્સવ સંપન્ન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો