તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સમગ્રવિશ્વમાં આતંકવાદ અને હિંસાના કારણે નિર્દોષ મનુષ્યોની હત્યા કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમગ્રવિશ્વમાં આતંકવાદ અને હિંસાના કારણે નિર્દોષ મનુષ્યોની હત્યા કરવામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમગ્રવિશ્વમાં આતંકવાદ અને હિંસાના કારણે નિર્દોષ મનુષ્યોની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે ધર્મ નીતિ વગરની રાજનીતિ શકય હોવાનું તમામ રાષ્ટ્રના રાજકારણીઓએ શીખી લેવી જોઇએ તેમ ઇડર તાલુકાના છાપી ગામે આવેલા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે મંગળવારે યોજાયેલ ગુરૂ પૂજનમાં મહંત વેદવ્યાસજીએ જણાવ્યુ હતું.

હિન્દુ પરંપરા મુજબ ગુરૂ પૂજનનું ખૂબ વિશેષ મહત્વ હોય છે ત્યારે ગુરૂ પૂર્ણિમાના દિવસે સાબરકાંઠા જિલ્લાના વિવિધ મંદિરો અને આશ્રમમાં ગુરૂ પૂજનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મહંત વેદવ્યાસજી મહારાજની અધ્યક્ષતામાં મંગળવારે ભવ્ય ગુરૂ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને રાજસ્થાનના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરૂ પૂજનનો લાભ લીધો હતો. ભારત રાષ્ટ્ર પશ્ચિમ દેશોનું ...અનુસંધાન8 પર

ધર્મ નીતિ વગર

અનુકરણકરી રહ્યુ છે. જે ભવિષ્ય માટે ખતરનાક છે. આદિઅનાદી કાળથી ભારત સંત મહાપુરૂષો અને ઋષિ મુનિઓનો દેશ ગણાય છે. ત્યારે સંતોના માર્ગદર્શન હેઠળ સુશાસન કરવાની કામગીરી કરવી જોઇએ તેમ વધુમાં તેમણે જણાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમમાં બહેચરભાઇ રેવાભાઇ પરિવાર (કાબસો) તરફથી આયોજન કરાયુ હતું.

મેઘરજગાયત્રી

યુવાક્રાન્તિદળના સભ્યો, નગરના અગ્રણી પરીજનો દ્વારા ગાયત્રી હવન,સમુહ આરતીમાં સહભાગી બન્યા હતા. રાત્રીના સમયે મેઘરજ સુંદરકાંડ પરીવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન હાથ ધરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ વેળાએ અરવિંદભાઇ પંડયા, ઘનશ્યામભાઇ ઉપાધ્યાય, જગદીશભાઇ ચૌહાણ તેમજ મેઘરજ નગરના સમાજ સેવક કનુભાઇ પરમારની ઉપસ્થિતિમાં 70 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

લ્યો..ખેડબ્રહ્મા

મુકવામાંઆવેલી ટપાલ પેટી ઉંધા માથે થઇ ગઇ છે. ઘણા લાંબા સમયથી ટપાલ પેટી હાલતમાં છે. ટપાલ પેટી પાસેથી પોસ્ટ માસ્તર તથા અન્ય કર્મચારીઓ પસાર થતા હોય છે તો તેમને ઉંધી પડેલી ટપાલ પેટી દેખાતી નહિ હોય વળી બસ સ્ટેન્ડ પાસે મુકવામાં આવેલી ટપાલ પેટી તૂટી જવાથી ટપાલ નાખતાની સાથે જમીન પર પડી જાય છે. પોસ્ટ વિભાગની બેદરકારીથી લોકોમાં રોષ ફેલાયો છે અને બંને ટપાલ પેટીઓ દુરસ્ત કરવાની માંગ ઉઠવા પામી છે.

કૂવામાંપડેલા

પરઅને જગ્યાએ છોડી દેવામાં આવે છે અને છેલ્લા દોઢ માસમાં કેટલાય પશુઓ કૂવામાં પડયા હતા અને કેટલાયને અકસ્માત પણ થયા હતા. ગૌરક્ષકોએ સ્થાનિક પંચાયતના સરપંચ મનોજભાઇ પટેલને જાણ કરી રખડતા પશુઓને પાંજરાપોળમાં મુકવાની ઉગ્ર માંગ પણ કરી છે.

ખેડબ્રહ્મામાંજૂના

નીકળેલામોટા મોટા પથ્થરના ઢગલા પગથિયા ઉપર કરવામાં આવ્યા છે. ગટર યોજના પુરી થયે બાર માસ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પથ્થરના ઢગલા યથાવત છે. પગથિયાવાળા રસ્તાના કારણે વરિષ્ઠ નાગરિકને તથા ઢોર-ઢાંખર નદીમાં જવા તથા સ્ટેશન જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંગે પાલિકામાં ઢાળવાળો રસ્તો બનાવવા રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. વિસ્તારની રસ્તાની સમસ્યાનો નિકાલ કરવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો