તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના તબીબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરના તબીબ

સાંજેદેવપૂજન હોસ્પિટલના તબીબ જીતેન્દ્ર શુકલ સાથે કોડવર્ડમાં વાત થયા મુજબ લાવી હતી. બીજી તરફ રાજસ્થાનના પીસી એન્ડ પીએનડીટી બ્યુરોના અધિકારીઓએ વોચ ગોઠવીને સ્ટીંગ ઓપરેશન દરમિયાન ર્ડા.જીતેન્દ્ર શુકલને ગર્ભ-જાતિ પરિક્ષણ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. જેના કારણે હિંમતનગરના ગાયનેક તબીબોમાં ખળભળાટ મચી ગયો હતો. સ્ટીંગ ઓપરેશન દરમિયાન રાજસ્થાન રાજય આરોગ્ય વિભાગ દ્વારા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હિંમતનગર, રાજય આરોગ્ય વિભાગના મદદનીશ નિયામક ર્ડા.રાકેશ વૈધ અને સ્ટેટ પીસી એન્ડ પીએનડીટીના સિનીયર મેડીકલ ઓફીસર ર્ડા.પી.એલ.દવે, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.જયેશ પરમાર, એલસીબી અને એસઓજીની ટીમ હાજર રહી હતી.

ત્યારબાદ અધિકારીઓએ સોનોગ્રાફી મશીન સહિત અન્ય દસ્તાવેજો કબજે લઇ નિર્મલા રાઠોડ અને ર્ડા.જીતેન્દ્ર શુકલને ઉદેપુર લઇ જવાયા હતા. જયાં મંગળવારે તેમને પીસી એન્ડ પીએનડીટી કોર્ટમાં રજુ કરાતા એક દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. જયારે મહિલા દલાલ નિર્મલા રાઠોડને જેલમાં ધકેલી દેવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં અન્ય સ્થળે આવેલી ગાયનેક હોસ્પિટલોમાં હજુ પણ અનેક તબીબો ગેરકાયદે રીતે ગર્ભ અને જાતિ પરિક્ષણ અને ગર્ભપાત કરીને નાણાં કમાય છે.

મોડાસાખાતે સરપંચ

હોદ્દેદારોએચાલુ કાર્યક્રમે ઉભા થઇ સરકારના ભેદભાવ ભર્યા નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજય કમિશ્નરને આવેદનપત્ર આપી સંમેલનનો બહિષ્કાર કરનાર તમામ સરપંચો સભાગૃહ છોડી ચાલ્યા ગયા હતા અને બહાર આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ સંમેલનનો જીલ્લાના સરપંચો દ્વારા બહિષ્કાર કરાતાં સંમેલનમાં માત્ર અધિકારીઓ રહેતા સંમેલનનો ફિયાસ્કો થયો હતો.

આયોજનમંડળ બેઠકના ઠરાવથી વિરોધ ઉઠયો

સંમેલનછોડી બહાર દેખાવો યોજી રહેલા અગ્રણી સરપંચોના જણાવ્યા મુજબ તત્કાલીન મુખ્યમંત્રીએ સરપંચોને રૂપિયા અઢી લાખના વિકાસ કામો હાથ ધરવાની સત્તા આપી હતી. સમયે મર્યાદા વધારી પાંચ લાખની કરાઇ હતી. અને હાલ રાજયના તમામ જીલ્લાઓમાં અમલી છે. પરંતુ ગત તા.2-7-2016ના રોજ યોજાયેલ અરવલ્લી જીલ્લા આયોજન મંડળની બેઠકમાં સત્તા ઉપર કાપ મૂકી ગામના વિકાસ કામો સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરવાનો અને એજન્સીઓ દ્વારા પુરા કરાવવાના નિર્ણયથી સરપંચોમાં રોષ ફેલાયો હતો. માત્ર અરવલ્લી જીલ્લામાં અમલી બનાવાયેલ નિર્ણય થી સરપંચો છંછેડાયા હતા.

B.A-M.Aગુજરાતી

ક્રમશ:અમલ કરવા તથા પરીક્ષા સ્કીમ અગાઉ વિનયન વિદ્યાશાખાની યથાવત રાખવા એકેડેમિક કાઉન્સિલ વતી કુલપતિએ મંજૂર કરીને સલગ્ન કોલેજોને અમલવારી કરવા યુનિ.ની વેબસાઇટ પર પરિપત્ર કરાયો હતો. ક્રમશ: અભ્યાસક્રમ અમલવારીના નિર્ણયને પગલે વિદ્યાર્થી સંગઠન એબીવીપી કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી. ધર્મનીતિ વગર

અનુકરણકરી રહ્યુ છે. જે ભવિષ્ય માટે ખતરનાક છે. આદિઅનાદી કાળથી ભારત સંત મહાપુરૂષો અને ઋષિ મુનિઓનો દેશ ગણાય છે. ત્યારે સંતોના માર્ગદર્શન હેઠળ સુશાસન કરવાની કામગીરી કરવી જોઇએ તેમ વધુમાં તેમણે જણાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમમાં બહેચરભાઇ રેવાભાઇ પરિવાર (કાબસો) તરફથી આયોજન કરાયુ હતું.

મેઘરજગાયત્રી

યુવાક્રાન્તિદળના સભ્યો, નગરના અગ્રણી પરીજનો દ્વારા ગાયત્રી હવન,સમુહ આરતીમાં સહભાગી બન્યા હતા. રાત્રીના સમયે મેઘરજ સુંદરકાંડ પરીવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન હાથ ધરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ વેળાએ અરવિંદભાઇ પંડયા, ઘનશ્યામભાઇ ઉપાધ્યાય, જગદીશભાઇ ચૌહાણ તેમજ મેઘરજ નગરના સમાજ સેવક કનુભાઇ પરમારની ઉપસ્થિતિમાં 70 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

લ્યો..ખેડબ્રહ્મા

મુકવામાંઆવેલી ટપાલ પેટી ઉંધા માથે થઇ ગઇ છે. ઘણા લાંબા સમયથી ટપાલ પેટી હાલતમાં છે. ટપાલ પેટી પાસેથી પોસ્ટ માસ્તર તથા અન્ય કર્મચારીઓ પસાર થતા હોય છે તો તેમને ઉંધી પડેલી ટપાલ પેટી દેખાતી નહિ હોય વળી બસ સ્ટેન્ડ પાસે મુકવામાં આવેલી ટપાલ પેટી તૂટી જવાથી ટપાલ નાખતાની સાથે જમીન પર પડી જાય છે. પોસ્ટ વિભાગની બેદરકારીથી લોકોમાં રોષ ફેલાયો છે અને બંને ટપાલ પેટીઓ દુરસ્ત કરવાની માંગ ઉઠવા પામી છે.

કૂવામાંપડેલા

પરઅને જગ્યાએ છોડી દેવામાં આવે છે અને છેલ્લા દોઢ માસમાં કેટલાય પશુઓ કૂવામાં પડયા હતા અને કેટલાયને અકસ્માત પણ થયા હતા. ગૌરક્ષકોએ સ્થાનિક પંચાયતના સરપંચ મનોજભાઇ પટેલને જાણ કરી રખડતા પશુઓને પાંજરાપોળમાં મુકવાની ઉગ્ર માંગ પણ કરી છે.

ખેડબ્રહ્મામાંજૂના

નીકળેલામોટા મોટા પથ્થરના ઢગલા પગથિયા ઉપર કરવામાં આવ્યા છે. ગટર યોજના પુરી થયે બાર માસ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પથ્થરના ઢગલા યથાવત છે. પગથિયાવાળા રસ્તાના કારણે વરિષ્ઠ નાગરિકને તથા ઢોર-ઢાંખર નદીમાં જવા તથા સ્ટેશન જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંગે પાલિકામાં ઢાળવાળો રસ્તો બનાવવા રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સમસ્યાનો નિકાલ કરવાની માંગ ઉઠવા પામી છે.

માં- અમૃતમ કાર્ડના

નીતીનભાઇટાકાટૂંકા દ્વારા ગ્રામજનો પાસેથી મા- કાર્ડ પેટે રૂપિયા 300 કાર્ડ દીઠ ઉઘરાવ્યા હોવાની ફરિયાદ મળી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે મળેલી ફરીયાદ ના આધારે તપાસ હાથ ધરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમરનાથ વર્માના જણાવ્યા મુજબ મોબાઇલ વાનના ઓપરેટર નીતીનકુમાર દ્વારા માં - કાર્ડ પેટે નાંણા વસુલતા હોવાની ફરીયાદ બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ઓપરેટરે વ્યક્તિઓ પાસેથી રૂપિયા 300નું ઉઘરાણું કર્યુું હોવાનુ જણાતા ઓપરેટર સામે કાર્યવાહી કરવા કંપનીને જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો