તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર | હિંમતનગરતાલુકાના ગઢા ગામે રહેતા મંજુલાબેન મહેન્દ્રભાઇ ચેનવાને લગ્નના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | હિંમતનગરતાલુકાના ગઢા ગામે રહેતા મંજુલાબેન મહેન્દ્રભાઇ ચેનવાને લગ્નના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરતાલુકાના ગઢા ગામે રહેતા મંજુલાબેન મહેન્દ્રભાઇ ચેનવાને લગ્નના ચાર વર્ષ બાદ વહેમ રાખી તેમના પતિ મહેન્દ્રભાઇ રાજાભાઇ ચેનવા, સસરા રાજાભાઇ વેચાતભાઇ ચેનવા અને સાસુ મણીબેન રાજાભાઇ ચેનવા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાતા મંજુલાબેને ત્રણેય જણા વિરૂધ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગરના ગઢામાં મહિલાને ત્રાસ અપાતા ત્રણ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો