• Gujarati News
  • ઇડરમાં તાપમાનનો પારો ૪૪.૪ ડિગ્રી

ઇડરમાં તાપમાનનો પારો ૪૪.૪ ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર,ઇડર : સાબરકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે બુધવારે ઇડરમાં ૪૪.૪ ડિગ્રી ગરમી નોધાઇ હતી. હિંમતનગર સહિત જિલ્લામાં સવારથી જ લોકોને બપોર જેવી ગરમીનો સામનો કરવો પડી રાો છે.
ત્યારે બપોરે રસ્તાઓ પણ સુમસામ બની જતાં કરફયુ જેવો માહોલ જોવા મળતો હતો.