તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મતદાનના દિવસે ખાનગી એકમના કર્મીઓને રજા આપવા વિચારણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાનના દિવસે ખાનગી એકમના કર્મીઓને રજા આપવા વિચારણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજાતબક્કામાં 14મી ડીસેમ્બરે સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ખાનગી એકમો - સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓને મતદાન કરવા માટે સવેતન રજા આપવા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

શ્રમયોગીઓની ગેરહાજરીથી રોજગારમાં નુકશાન થવાનો સંભવ હોય તેવા કિસ્સામાં શ્રમયોગી- કર્મીઓને તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાકની મતદાન માટે રજા આપવાની રહેશે. જો- કોઇ માલિક કે નોકરીદાતા શ્રમયોગી - કર્મીને મતદાનના દિવસે મતદાન કરવા પરવાનગી આપે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો