• Gujarati News
  • National
  • 8મી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી હિંમતનગરમાં

8મી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી હિંમતનગરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજાતબક્કાની વિધાનસભા ચૂંટણી આડે માંડ નવેક દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા વડાપ્રધાન નેરન્દ્ર મોદીની હિંમતનગર ખાતે સભા યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મળતી માહિતી અનુસાર અગામી 8મી ડિસેમ્બરે શુક્રવારે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં બપોરે બે વાગ્યે જાહેર સભા યોજાશે. ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીની સભા માટે તારીખ અને સમય નક્કી થઇ જતાં તૈયારીઓ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...