તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સલાલ પાસે કાર પલટતા એકને ઇજા

સલાલ પાસે કાર પલટતા એકને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : તાલુકાનાસલાલ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર બુધવારે મુંબઇથી દિલ્હી તરફ જઇ રહેલ કાર નં.એમ.એચ.01.એલ.એ.9782 રોડ પર અચાનક પલટી જતા તેમાં બેઠેલા હૈદરઅલી અંસારી (ઉ.વ.39, રહે.મુંબઇ)ને ઇજા થઇ હતી. જેથી તેમને 108 દ્વારા સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા.