તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોલેજના વિદ્યાર્થી�ઓએ બેંકની મુલાકાત લીધી

કોલેજના વિદ્યાર્થી�ઓએ બેંકની મુલાકાત લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરમાંઆવેલ એસ.એસ.મહેતા આર્ટસ અને એમ.એમ.પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ તાજેતરમાં મોતીપુરા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેક ઓફ ઇન્ડીયાની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યુ હતું. પ્રસંગે પ્રા.એમ.એસ.પટેલ, ડી.એમ.પટેલે ઉપસ્થિત રહી બેકીંગને લગતી પૂરક માહિતી આપી હતી.