• Gujarati News
  • National
  • ફેરવવાનું બહાનું કાઢી લીધેલી કાર બે વર્ષથી પાછી નથી આપી

ફેરવવાનું બહાનું કાઢી લીધેલી કાર બે વર્ષથી પાછી નથી આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનારહિશની સેન્ટ્રોકાર બે વર્ષ અગાઉ લઇ ગયા બાદ પરત કરતાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગરના મોતીપુરાની સુંદરવન સોસાયટીમાં રહેતા સોમાભાઇ શંકરદાસ પટેલની સેન્ટ્રો કાર નં.જીજે.9.એજી.519 ચેતનભાઇ અમરતભાઇ પટેલ (રહે.રામપુરા કુવાયડા, તા.વિજાપુર) ફેરવવાનું બહાનુ કાઢીને બે વર્ષ અગાઉ લઇ ગયા અને પ્રાંતિજના જીગર બચુભાઇ ચૌહાણને આપી દીધી હતી. તેમણે ગાંધીનગરના વનરાજસિંહ જોધ્ધાને આપી હોવાનું કહ્યું હતું. ત્રણેય જણાને પૂછતાં કાર પરત કરતાં સોમાભાઇએ ત્રણેય વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...