તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિમતનગર | તાજેતરમાંયોજાયેલા જિલ્લા અને રાજ્ય કક્ષાનો ખેલમહાકુંભ હિંમતનગરમાં યોજાયો

હિમતનગર | તાજેતરમાંયોજાયેલા જિલ્લા અને રાજ્ય કક્ષાનો ખેલમહાકુંભ હિંમતનગરમાં યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમતનગર | તાજેતરમાંયોજાયેલા જિલ્લા અને રાજ્ય કક્ષાનો ખેલમહાકુંભ હિંમતનગરમાં યોજાયો હતો. જેમાં વિજયનગર તાલુકાની વિરેશ્વર વિદ્યાલય કાલવણ વસાહતની વિદ્યાર્થીની પ્રિયંકાબેન પરબતસિંહે સુંદર દેખાવ કરતા રાજ્ફ કક્ષાએ 4 x100 મીટર દોડમાં ત્રીજા ક્રમે રહી કાંસ્ય પદક અને જિલ્લા કક્ષાએ ગોળા ફેંકમાં પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળા સંચાલક મંત્રી મણુસિંહજી એચ.પરમાર અને શાળાના આચાર્ય નાગરસિંહ વી.રાઠોડ તથા શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...