તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લગ્નમાં બોલાવવાની અદાવત રાખી માર મારતા ફરિયાદ

લગ્નમાં બોલાવવાની અદાવત રાખી માર મારતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાકિફાયતનગરમાં ગત તા.10 જુલાઇ 2017 ના રોજ રાત્રે નવેક વાગ્યાના સુમારે લગ્નમાં બોલાવવાની અદાવત રાખીને બે વ્યક્તિઓને ઈજાઓ પહો ચાડતા રૂરલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાઇ હતી.

કીફાયતનગરની મદની સોસાયટીમા રહેતા સરફરાજમીયા બાબુમીયા શેખની બહેનના દસેક દિવસ અગાઉ લગ્ન હતા. તેમા તૌફીકમીયા કરીમમીયા શેખને બોલાવ્યા હતા. જેની અદાવત રાખી તોફીકમીયાએ સરફરાજમીયાને તમોએ અમોને કેમ બોલાવેલ હતા. તેમ કહી ઝઘડો કરી માથામાં લોખંડનો આંકડો મારતા સાયરાબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને જમણા હાથે લોખંડનો આંકડો મારી ગડદાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...