તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર મહેસાણા બસના પેસેન્જરો 1 કલાક સુધી રઝળ્યા

હિંમતનગર-મહેસાણા બસના પેસેન્જરો 1 કલાક સુધી રઝળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગરમાંબસની રાહ જોઇને ઉભા રહેલા મીલીટરીમેન પવનકુમારને ટક્કર મારતા તેમણે બસ પાછળ દોડી ગ્રીલ પકડીને લબડીને લગભગ એક કી.મી. સુધી નશામાધૂત ચાલકે બસ દોડાવવા છતા ન્યાયમંદિર વિસ્તારમાં બસ ઉભી રખાવવામાં સફળ રહ્યાં હતા. ડ્રાયવરને પોલીસને સોંપવામાં આવ્યા બાદ હિંમતનગર મહેસાણા બસમાં બેઠેલા મુસાફરોની હાલત કફોડી બની હતી. અને લગભગ એક કલાક સુધી રસ્તા પર રઝળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...