તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર | સાબરકાંઠાજિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા રમતગમત વિભાગ દ્વારા 20મી

હિંમતનગર | સાબરકાંઠાજિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા રમતગમત વિભાગ દ્વારા 20મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | સાબરકાંઠાજિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા રમતગમત વિભાગ દ્વારા 20મી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલ કબડ્ડી સ્પર્ધા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં તા.20થી 25 દરમિયાન યોજાનાર સ્પર્ધામાં અન્ડર-14માં 8554, અન્ડર-16માં 3769 અને ઓપન એજ ગૃપમાં 1891 સ્પર્ધકો ભાગ લશે તેમાં 3795 બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકુંભની તૈયારીઓ શરૂ

અન્ય સમાચારો પણ છે...