તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મામાની ખબર કાઢવા નીકળેલ બાઈક પર સવાર ભાણીનું ડાલાની ટક્કરે મોત

મામાની ખબર કાઢવા નીકળેલ બાઈક પર સવાર ભાણીનું ડાલાની ટક્કરે મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુર વડાગામનું દંપતી રાયગઢ જતાં રૂપાલ-પેઢમાલા વચ્ચે અકસ્માત

હિંમતનગર | તાલુકાના ભોળાનો મઠ (રામપુર)માં રહેતા મહેન્દ્રપુરી હીરાપુરી ગોસ્વામીના ખેતરમાંથી ગત તા. 01/11/17 થી 03/11/17 દરમિયાન વીજમિટરની ચોરી થતા તેમણે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...