તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરકાંઠામાં માત્ર 10 % વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠામાંવરસાદની સ્થિતિમાં થયેલા ફેરફારની સાથે સાથે કૃષિ અને બાગાયતી પાકોના વાવેતરમાં પણ ઘટાડો થયો છે. જીલ્લામાં સૌથી વધુ ઇડર તાલુકામાં 46415 હેક્ટર જ્યારે સૌથી ઓછુ પોશીના તાલુકામાં માત્ર 7005 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે઼. જો કે આગામી સમયમાં પિયતની સુવિધામાં વધારો થયા બાદ વાવેતરમાં વધારો થશે. હાલ તો જીલ્લામાં માત્ર 10 ટકા વાવેતર થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સાબરકાંઠામાં જુલાઇ માસમાં વરસાદનું પ્રમાણ ઘટતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ વરસાદ વરસતો હોવાથી અસહ્ય બાફ અને ઉકળાટનું પ્રમાણ વધ્યુ છે. જીલ્લામાં જુલાઇ માસ દરમિયાન ખેડૂતો કપાસ, મગફળીનું વાવેતર કરે છે. અંગે જીલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષની સરખામણીમાં આવર્ષે ખેડૂતો ખૂબ ધીરજ રાખીને વાવણી કામ કરી રહ્યા છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો કપાસના બદલે મગ, મઠ, તુવેર, અડદ જેવા કઠોળ પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. કપાસના પાકમાં લીલી ઇયળોનો ઉપદ્રવ તથા કાતરા ...અનુસંધાન8 પર

સાબરકાંઠામાં માત્ર

પડવાનાકારણે ઇડર તાલુકામાં કપાસનું માત્ર 19921 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. ઉપરાંત ડાંગરનું વાવેતર પ્રાંતિજ જીલ્લામાં વધુ જોવા મળે છે. તેની જગ્યાએ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પ્રાંતિજ તાલુકામાં માત્ર 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે. સાબરકાંઠા જીલ્લામાં મકાઇ 7518 હેક્ટર જમીન, તુવેર 1590 હેક્ટર, મગ 1590 હેક્ટર, મઠ 43 હેક્ટર, અડદ 8256 હેક્ટર સહિતના વિવિધ પાકોનું 160122 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે.

ડાંગરનોધરૂ તૈયાર કરાયો

પ્રાંતિજતાલુકામાં વરસાદ ઓછો પડતા ખેતરોમાં પાણી ભરાયા નથી. જેના કારણે ખેડૂતોએ ડાંગરનું ધરૂ તૈયાર કરીને રાખ્યો છે.

માલપુરતા.પ્રા.

હાજરરહી કાર્યક્રમ દિપાવ્યો હતો. ઉપરાંત ધોરણ-10 અને 12ના 70 ટકાથી ઉપર ગુણ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં વાડીલાલ, નિકેશભાઇ પાટીલ, જશોદાબેન પાટીલ, જીજ્ઞેશભાઇ મેસરીયા, દેવીલાલ વણકર, દલસુખભાઇ રાઠોડ, ડાહ્યાભાઇ સોલંકી, વિનયભાઇ પ્રણામી, પ્રદિપભાઇ પંડયા, કમલેશભાઇ રાઠોડ, ગોવિંદભાઇ સોલંકી, કુમુદભાઇ અમીન, મુકુંદભાઇ પાટીલ, મગનભાઇ વાઘેલા, રીટાબેન વાઘેલા, યોગેશભાઇ પંડયા, ખડાયતા તેમજ મંડળના તમામ સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વર્ષે ચોમાસુ મોડું બેઠું છે ત્યારે અપુરતા વરસાદને કારણે જિલ્લાના અનેક ઠેકાણે ખેડૂતોએ વાવેતર કરેલ કપાસમાં કાતરાનો ઉપદ્રવ થયો છે. તસ્વીર- નટવર પટેલ

કયાં કેટલું વાવેતર

તાલુકાનું નામ વાવેતર

}હિંમતનગર 28876 હેક્ટર

} ઇડર 46415 હેક્ટર

} વડાલી 22415 હેક્ટર

} ખેડબ્રહ્મા 13461 હેક્ટર

} પોશીના 7005 હેક્ટર

} પ્રાંતિજ 18243 હેક્ટર

} વિજયનગર 10882 હેક્ટર

} તલોદ 12825 હેક્ટર

} કુલ1,60,122 હેક્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો